Auto newsBig NewsInternationalNationalWeather

વરસાદની આગાહી / આજે ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદનું ઝાકમઝોળ, વરસાદી ઝાપટાંના સંકેત, આગાહી માપે!

The Meteorological Department has predicted rain in the districts of Gujarat for the next 5 days. Then the intensity of rain will decrease in the state from today.

weather department rain forecast:હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં ઉત્તર-પૂર્વી જીલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં છૂટો છવાયા અથવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશેઃ ડો.એ.કે.દાસ (હવામાન વિભાગ ડાયરેક્ટર)

હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો.એ.કે.દાસે જણાવ્યું હતું કે, ગુરૂવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ક્યાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા ગત રોજ છોટાઉદેપુરમં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

વાતાવરમાં બફારાનું પ્રમાણ વધ્યું

વરસાદ બંધ થતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યું હતું. ત્યારે વાતાવરણમાં એકાએક બફારાનું પ્રમાણ પણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Related Articles

Back to top button