Big NewsGujaratTrending News

VIDEO: રાત્રે ટ્રેક્ટર અચાનક ટારઝન કાર બની ગયું! ગુજરાતના ગામડાનો વીડિયો જોઈને તમે ચોંકી જશો

રાજકોટના મોવિયા ગામમાં, પરાગ માર્બલ સામે ટ્રેક્ટર ચાલતા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રેક્ટર ડ્રાઇવર વગર દોડતું જોવા મળે છે.


રાજકોટના મોવિયા ગામમાં પરાગ માર્બલ સામે ટ્રેક્ટર ચાલતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ટ્રેક્ટર ચાલક વગર દોડતું જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…


ડ્રાઇવર વગર ચાલતા ટ્રેક્ટરનો વીડિયો વાયરલ થયો છે


રાજકોટના મોવિયા ગામના આ અજીબોગરીબ વિડીયોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે કે આવું કેવી રીતે બની શકે. એક ડ્રાઈવર વિનાનું ટ્રેક્ટર ટ્રોલી સાથે રોડ પર દોડી રહ્યું છે, તમે વીડિયોમાં જોઈ શકો છો કે, ટ્રેક્ટર પર કોઈ ડ્રાઈવર નથી અને તે પોતાની જાતે જ આગળ વધી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો નવી ધારણાઓ લગાવી રહ્યા છે અને ચોંકાવનારા કારણો પણ બતાવી રહ્યા છે.

Related Articles

Back to top button