આગાહી / આજે દાહોદથી લઇને કચ્છ સુધીના જિલ્લાઓમાં થશે મેઘ મહેર, કરાઇ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Rainy weather has prevailed again in the state for the last two days. Meanwhile, the Meteorological Department has predicted rain with thunderstorms in Central Gujarat including North Gujarat today.
હવામાનની આગાહી મુજબ તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે
13ની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થોળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થોળોએ ગાજવીજ સાથે હશળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ છુટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.