કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, હજારો લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જંગલમાં લાગેલી આગને કારણે 24,000થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી છે. જંગલોમાં લાગેલી ભીષણ આગનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વિડિયોનું કેપ્શન ગુડ મોર્નિંગ ફ્રોમ કેનેડા છે.
કેનેડાના આલ્બર્ટા પ્રાંતના જંગલમાં ભીષણ આગ લાગી છે. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી રહ્યા છે. જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જંગલમાં લાગેલી આગને કારણે 24,000થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી છે. જંગલોમાં લાગેલી ભીષણ આગનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વિડિયોનું કેપ્શન ગુડ મોર્નિંગ ફ્રોમ કેનેડા છે.
જંગલોમાં લાગેલી ભીષણ આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરીય આલ્બર્ટાના એક શહેરમાંથી વાયરલ થઈ રહેલી અન્ય ક્લિપમાં, ત્રણ અલગ-અલગ સ્થળોએ આગ લાગી હતી.