HealthTrending News

અમદાવાદમાં કોરોના સંક્રમણ ચાલુ, ગુરુવારે 4 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાનો ચેપ યથાવત રહ્યો છે. ગુરૂવારે રોજના કેસમાં વધારા સાથે 4 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. 15 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. SVP હોસ્પિટલમાં કુલ 11 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના 1300 સક્રિય કેસ છે.

અમદાવાદમાં કોરોનાના 30 કેસ નોંધાયા

કેસો નોંધાયા હતા. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. SVP હોસ્પિટલમાં કુલ 11 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. શહેરમાં હાલમાં 1200 એક્ટિવ કોરોના કેસ છે.

બુધવારે અમદાવાદમાં કોરોનાના 220 કેસ નોંધાયા હતા. ગુરુવારે સતત બીજા દિવસે, કેસની સંખ્યા વધીને 222 નવા થઈ ગઈ છે

કેસો નોંધાયા હતા. SVP હોસ્પિટલમાં કોરોનાના નવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક દર્દી ઓક્સિજનમાં અને એક દર્દી આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે.




ગુજરાત માં

4 મહિના પછી 475 નવા કેસ
રાજ્યમાં 129 દિવસ એટલે કે 4 મહિના પછી લગભગ 480 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. જ્યારે 248 દર્દીઓ સાજા થયા છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ 486 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.88 ટકા પર આવી ગયો છે. તો સતત 13મા દિવસે રાજ્યમાં શૂન્ય મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 28 દિવસમાં અત્યાર સુધીમાં કુલ 5752 કેસ નોંધાયા છે.

Related Articles

Back to top button